અંબાલાલ પટેલની આગાહી : 2 થી 10 ઓગસ્ટમાં અહીં થશે ભારે વરસાદ

વરસાઈ અને હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વિધ્ય પર્વતમાં વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેશે. તેમજ રાજસ્થાન, ઉતર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન […]

Continue Reading